દહેગામ નગરપાલિકાના ચુટાયેલ પ્રતિનિધિઓની માહિતી



ક્રમ નંબર નામ હોદ્દો સરનામું
૦૧ નેહા કિંજન પટેલ પ્રમુખશ્રી ટીંબાશેરિ, જુની સિવિલ કોર્ટ સામે, દહેગામ
૦૨ રાકેશકુમાર નારણભાઇ દેસાઇ ઉપપ્રમુખશ્રી આથમણા દરવાજા પાસે, રબારીવાસ, દહેગામ
૦૩ દિપેશ ઉર્ફે (લાલો) રોહિતભાઇ અમીન શાસકપક્ષના નેતા ધુળિયા ઓટલા પાસે, અમીનવાડા, દહેગામ
૦૪ ઘનશ્યામભાઇ ઉર્ફે મુન્નાભાઇ બળદેવભાઇ બ્રહ્મભટ્ટ દંડક મનીષા એપાર્ટમેન્ટ, દહેગામ
૦૫ સુરેશકુમાર ઉર્ફે સૂર્યપાલસિંહ રમેશભાઇ ચૌહાણ ચેરમેનશ્રી, કારોબારી સમિતિ રાધનપુરના છાપરા, દહેગામ
૦૬ રિશી દિપકકુમાર અમીન ચેરમેનશ્રી, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ સાંઈ કૃપા સોસાયટી, દહેગામ
૦૭ હેમલતાબેન મનીષકુમાર શાહ ચેરમેનશ્રી, વોટર વર્કસ સમિતિ પરિક્ષીત સોસાયટી, દહેગામ
૦૮ મેઘનાબેન રાકેશભાઇ ઠાકોર ચેરમેનશ્રી, બાગ બગીચા સમિતિ કડિયાવાસ, દહેગામ
૦૯ પિનાકીન નટવરભાઇ રાઠોડ ચેરમેનશ્રી, ભૂગર્ભ ગટર સમિતિ વણકરવાસ, દહેગામ
૧૦ ઝરણાબેન મૌલિકકુમાર દવે ચેરમેનશ્રી, બાંધકામ સમિતિ નહેરુ પાર્ક સોસાયટી, દહેગામ
૧૧ મેઘનાબેન પ્રતિકકુમાર શાહ ચેરમેનશ્રી, ટેક્સ સમિતિ ખારાકુંવા ખાંચો, દહેગામ
૧૨ નીતાબેન પપ્પુગીરી ગોસ્વામી ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિ શ્રીનાથ બંગલોઝ, દહેગામ
૧૩ શારદાબેન ગણેશભાઇ વાઘરી ચેરમેનશ્રી, શોપિંગ સેન્ટર સમિતિ દેવીપૂજકવાસ, દહેગામ
૧૪ દિનેશભાઇ નારણભાઇ પટેલ ચેરમેનશ્રી, આરોગ્ય સમિતિ ભક્તિ ફાર્મ, દહેગામ
૧૫ સુમિત્રાબેન ગોવિંદભાઇ ઠાકોર ચેરમેનશ્રી, સ્ટ્રીટ લાઇટ સમિતિ ગણેશપુરા, દહેગામ
૧૬ મીનાબેન બાબુજી ઠાકોર ચેરમેનશ્રી, ધર્મશાળા સમિતિ અંબુવાના છાપરા, દહેગામ
૧૭ શૈલેષસિંહ દિપસિંહ પરમાર ચેરમેનશ્રી, ગુમાસ્તાધારા સમિતિ રામજીના છાપરા, દહેગામ
૧૮ તેજલબેન શંકરસિંહ ઠાકોર સભ્યશ્રી જકાતનાકા સામે, દહેગામ
૧૯ દુર્ગાબેન વિવેકસિંહ સોલંકી સભ્યશ્રી સોલંકીપુરા, દહેગામ
૨૦ દશરથ રાજુભાઇ ભીલ સભ્યશ્રી શીવાકાકાની ચાલી, દહેગામ
૨૧ હિતેન્દ્રકુમાર લક્ષ્મણજી મકવાણા સભ્યશ્રી ૩, લક્ષ્મીનારાયણ સોસાયટી, દહેગામ
૨૨ દિપિકાબેન સમીરભાઇ મહેતા સભ્યશ્રી જવાહર શેરી, દહેગામ
૨૩ નિખિલભાઇ રણછોડભાઇ રબારી સભ્યશ્રી જૈનવાડી સામે, રબારીવાસ, દહેગામ
૨૪ બિમલભાઈ ચતુરભાઈ મુખી સભ્યશ્રી ચતુરમુખીનો બંગલો, દહેગામ
૨૫ ચંપાબેન ઉદાજી ઠાકોર સભ્યશ્રી હર્ષદનગર, દહેગામ
૨૬ રિંકુબેન જીગરકુમાર રાઠોડ સભ્યશ્રી વણકરવાસ, દહેગામ
૨૭ સલીમ આદમભાઇ મનસુરી સભ્યશ્રી જોરાવરનગર, દહેગામ
૨૮ મહંમદ મોડીશ અમીરઅલી કાઝી સભ્યશ્રી શિવનગર સોસાયટી, દહેગામ
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Dahegam Nagarpalika

સંપર્ક:- દહેગામ નગરપાલિકા, દહેગામ. જી.ગાંધીનગર
(O).(૦૨૭૧૬) ૨૩૨૩૭૫ E-Mail : dahegamnp@gmail.com